તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ક્રાઈમ બ્રાન્ચે રીઢા ઘરફોડ અને વાહન ચોર તસ્કરને ઝડપ્યો

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

હરણી રોડ પર મીરા ચાર રસ્તા પાસે ક્રાઈમ બ્રાન્ચે રીઢા ઘરફોડ અને વાહન ચોર રાજસિંહ મધુ સિંહ સીકલીગરને ઝડપી લીધો હતો ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડ ને મળેલી બાતમીથી રાજસિંહ ઝડપાઈ ગયો હતો પોલીસે જણાવ્યું હતું કે રાજસિંહ સામે ભૂતકાળમાં કારેલીબાગમાં ત્રણ સ્થળોએ તથા સમા, હરણી અને સયાજીગંજ વિસ્તારમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી ના ગુનાઓ નોંધાયેલા છે તેની સામે હાલોલમાં પણ ઘરફોડ અને વાહનચોરીના ગુના નોંધાયેલા છે તે અંગેની તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો