તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાલિકાને 5 કોર્પોરેટરોનો કોરોના 10 લાખમાં પડશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેટરોની સારવારનાં બિલ મંજૂરી માટે મૂકાયાં

પાલિકાના વર્તમાન અને પૂર્વ 5 કોર્પોરેટરના કોરોનાનાં મેડિકલ બિલ પેટે 10 લાખના ખર્ચને મંજૂરી આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકાઈ છે.વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરોને કોરોના થયા બાદ તેનો મેડિકલ ખર્ચો પાલિકા ભોગવે તેવો સ્થાયી સમિતિમાં ઠરાવ કરાયો હતો. જેમાં 4 લાખની ખર્ચ મર્યાદા અને એક વખત બિલ આપવું તેવું નક્કી થયું હતું. પાલિકાના આરોગ્ય વિભાગમાં 5 કોર્પોરેટરની કોરોનાની સારવારનું બિલ રજૂ થયું હતું.

કોનું કેટલું બિલ?

 • જયાબેન પટેલ રૂપિયા 3.14 લાખ
 • શકુંતલાબેન મહ રૂપિયા1.43 લાખ
 • પુષ્પા વાઘેલા રૂપિયા 2.03 લાખ
 • રાજુ વાઘેલા રૂપિયા 2.66 લાખ
 • અરવિંદ પટેલ રૂપિયા 1.37 લાખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો