તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:આગામી 4 દિવસમાં ઠંડી તીવ્ર બને તેવી અાગાહી

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટી 15 ડિગ્રી નોંધાયો
 • અાજે શહેરમાં ઠંડીનો પારો 16 ડિગ્રી રહેવાની વકી

આગામી 4 દિવસમાં પવનોની ગતિ વધતાં ઠંડીની તીવ્રતા વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ શુક્રવારે ઠંડા પવનોના પગલે લઘુત્તમ તાપમાનનો પારો 1 ડિગ્રી ઘટીને 15 ડિગ્રી પહોંચ્યો હતો. વડોદરામાં 5 વર્ષની તુલનામાં ડિસેમ્બરના બીજા અઠવાડિયા બાદ પારો 10 થી 12 ડિગ્રી સુધી પહોંચતો હોય છે. ત્યારે હવે ધીરેધીરે શહેરમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. 4 ડિસેમ્બરે મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 70 ટકા અને સાંજે 37 ટકા નોંધાયો હતો. જ્યારે ઉત્તર-પૂર્વની દિશાથી 4 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. બીજી તરફ શનિવારના રોજ પણ ઠંડીનો પારો 16 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો