તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:શહેરના કલાકારે વર્ષ 2020 માં 12 એ‌વોર્ડ-સન્માન પ્રાપ્ત કર્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને કારણે વર્ષ 2020 દરેક ક્ષેત્રના કલાકારો માટે કપરું રહ્યું. પરંતુ ઘણા કલાકારોએ સમયનો ઉપયોગ કરી આર્ટવર્ક બનાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન સ્પર્ધા અને પ્રદર્શનમાં ભાગ લઇ ખ્યાતી મેળવી. વડોદરાના આર્ટિસ્ટ રાજેન્દ્ર દિંડોરકરે વર્ષ દરમિયાન કલાક્ષેત્રે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય 12 એવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત કર્યા. જેમા કલા ગૌરવ પુરસ્કાર, વર્લ્ડ આર્ટ એન્ડ આર્ટિસ્ટ ડિરેક્ટરી ઓફ રેકોર્ડ્સમાં સ્થાન, સ્વદેશ એક્સિલન્સ આર્ટિસ્ટ એવોર્ડ, આંતરરાષ્ટ્રિય ઓનલાઇન કલા સ્પર્ધા અને પ્રદર્શનમાં ગોલ્ડ મેડલ, રવિન્દ્રનાથ ટાગોર સ્વદેશ રત્ન એવોર્ડ, રજત પદક, મેરીટ એવોર્ડ, રાષ્ટ્રિય ઉત્તમ કલાકાર એવોર્ડ અને સ્વદેશ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો