તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:શહેરમાં અત્યાર સુધીમાં 30 ટકા લોકોનું રસીકરણ સંપન્ન

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક  તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બુધવારે વધુ 12,035 લોકોએ કોરોનાની રસી મૂકાવી
  • 45 થી 60ની વયના 5411 લોકોને પહેલો ડોઝ, 621ને બીજો

કોરોનાની બીજી લહેરમાં કોરોનાના પોઝિટીવ કેસ વધવાની સાથે વેકસીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. બુધવારે વધુ 12,035 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધી 30 ટકા જેટલું વેકસીનેશન પૂર્ણ થયું છે. શહેરમાં બુધવારે 12,035 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 200 હેલ્થકેર વર્કરને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 53 ફ્રન્ટલાઈન વર્કરને રસીનો બીજો દૂધ મૂકવામાં આવ્યો છે.

શહેરના 45 થી 60 ની ઉંમર ધરાવતા 5411 લોકો ને રસી નો પહેલો ડોઝ જ્યારે 621 લોકોને રસીનો બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે ઉપરાંત 60 થી વધુની ઉંમરના 3490 લોકોએ રસી નો પહેલો જ જ્યારે 22960 લોકોએ રસીનો બીજો આવ્યો છે બુધવારે એક પણ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો પહેલો ડોઝ મુકાવ્યો નહતો. વધુ 12,035 લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક 2,87,665 પર પહોંચ્યો છે. હાલમાં શહેરમાં 30 ટકા રસીકરણ પૂર્ણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો