તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દિનેશ મિલની 50 વર્ષથી વધુ જૂની દીવાલ તૂટી પડતાં કાર દબાઇ ગઇ

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
દિનેશ મિલની એકબાજુની દીવાલ તૂટી પડતાં કાર દબાઇ ગઇ હતી. - Divya Bhaskar
દિનેશ મિલની એકબાજુની દીવાલ તૂટી પડતાં કાર દબાઇ ગઇ હતી.
 • દીવાલ ધડાકાભેર ભોંયભેગી થતાં રાહદારીઓમાં ગભરાટ
 • આસપાસના લોકોએ દોડી જઇ કાટમાળ જાતે હટાવ્યો

અકોટામાં 50 વર્ષથી વધુ જૂની દિનેશ મિલની દીવાલ તૂટી પડતાં કાર દબાઇ ગઇ હતી. વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ રોડ પર દિનેશ મિલ ની એક દીવાલ આજે બપોરે ધડાકા સાથે ધરા થઈ હતી એકા એક દીવાલ ધરાસાઈ થતાં વાહનચાલકો તેમજ રાધા નાસભાગ મચી હતી 10 ફૂટ ઉંચી દીવાલ ધરાશાયી હતા ત્યાં નજીકમાં પાર્ક કરેલી એક કારને નુકશાન પહોંચ્યું હતું.

જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. ત્યાં હાજર લોકોએ દોડી જઇ રોડ પરથી ધરાશાયી દીવાલનો કાટમાળ સ્થળ પરથી હટાવવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો