તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં પ્લોટની લહાણી:ભાજપ તો ઠીક કોંગી આગેવાનો પણ બાકાત નહીં; 46 પ્લોટ દત્તક લેનાર પૈકી માત્ર 4ને નોટિસ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વૃક્ષારોપણ ના નામે પ્લોટ લઈ તેમાં વૃક્ષારોપણ માત્ર નામનું જ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા 28 વર્ષમાં 46 પ્લોટની લ્હાણી કરવામાં આવી છે અને તે લેવા માટે ભાજપના સાંસદની સાથે ધારાસભ્ય, પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પણ બાકાત નથી. 46 પૈકી 36 પ્લોટના સંચાલકોએ રિન્યુ કરાવવાની તસ્દી લીધી નથી.પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના હવાલાના ડાયરેક્ટર ડો.મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે, નિઝામપુરાની 1 સંસ્થા સહિત ચાર ને નોટિસ આપવામાં આવી છે.

સંસ્થાનું નામવર્ષ
શરણ ટ્રસ્ટ, વડીલ પરીવાર, સુભાનપુરા1993
આર.ડી.પટેલ,ગુરૂપ્રસાદ, ઓલ્ડ પાદરા રોડ2012
હિરૂભાઈ જોષી,વરીષ્ઠ નાગરીક મંડળ,આજવા રોડ2001
જનરલ મિકેનીકલ વર્ક્સ,મકરપુરા GIDC2002
રવિન્દ્ર શાહ,ત્રિલોક યુથ ક્લબ , આયુર્વેદિક કોલેજ રોડ2003
મધુ દેસાઈ,શ્રીવલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ,માંજલપુર2003
નિલેશ શેઠ,સંખેડા દશાલાડ ભવન, વાઘોડિયા રોડ2004
રમેશ શાહ ,સિનિયર સીટીઝન એસો., વાઘોડિયા રોડ2003
દેવીકાબેન શેઠ અને સુભાષ પરીખ, વાઘોડિયા રોડ2004
શંકરભાઈ પટેલ,સિનિયર સીટીઝન એસો.નિઝામપુરા2004
દિલીપ પટેલ અને સેતુભાઈ પટેલ,વાડી ભાટવાડા2004
જે.કે.ભટ્ટ (પ્રમુખ) સિનિયર સીટીઝન એસો.,ગોત્રી2002
ડો.રમેશ પારેખ (પ્રમુખ),ધનલક્ષ્મી કોલોની,કારેલીબાગ2004
એસ.મોહિલે (પ્રમુખ),મૈત્રી એજ્યુકેશન,અકોટા રોડ2004
રમેશ ભટ્ટ (પ્રમુખ),છાણી જકાતનાકા2005
મહેન્દ્ર ખાનવીલકર,ચંદ્રપુરી ટ્રસ્ટ,વાઘોડિયા રોડ2005
હિતેન્દ્ર પટેલ (પ્રમુખ),MMAI,મહાવીર સ્વામીની પોળ2006
પ્રભા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ,નવજીવન રોડ2007
ડો.હર્ષદ શાહ,સંગીત કલાવૃદ ફોરમ,વાઘોડિયા રોડ2008
પ્રમુખ,હરીભક્તિ કોલોની,જે.પી રોડ2009
સુરેશ ધુળાભાઈ પટેલ,હરણી (પૂર્વ કોંગી પ્રમુખ)2009
ન્યુ હેવન એજ્યુકેશન ટ્રસ્ટ,(ધારાસભ્ય)2010
આનંદ નિહાલાણી,વારસીયા2010
સંસ્થાનું નામવર્ષ
શ્રીચંદ રોચવાણી,વારસીયા2010
સંજય પટેલ,એસપી ગૃપ,અકોટા2010
ડો.હિરણ ગંજુ,ક્રિએટીવ ગૃપ ઓફ વુમન,2011
સુભાષ દેસાઈ,જાયન્ટ ગૃપ ઓફ ઈન્દ્રપુરી2011
હારીત ભટ્ટ,સમા વરિષ્ઠ મિત્ર મંડળ,સમા2011
ડી.જી.ગોહિલ,કરણ ફાઉન્ડેશન,મોતીબાગ સામે2011
પી.એન.ગોહિલ,વરિષ્ઠ નાગરીક મંડળ,દિનેશ મીલ2011
રંજનબેન ભટ્ટ,લેડીઝ ક્લબ,સમા (સાંસદ)2011
કમલેશ બજાજ,અખીલ ગુજરાત ગ્રાહક સુરક્ષા ફોરમ2011
યોગેન્દ્ર દેસાઈ,સીનીયર સીટીઝન એસો.ન્યુ સમા રોડ2010
ડો.એચ.પી.ઠક્કર,વાઘોડિયા રોડ2014
સુરેશ પટેલ,હરણી રોડ2015
ઉપેન્દ્ર શેઠ,વરિષ્ઠ નાગરીક સંઘ,વાઘોડિયા રોડ2015
સ્વપ્ન પટેલ2016
હમઝા મેમણ,આજવા રોડ2016
જે.એચ.દવે (સેક્રેટરી),યોગી ડિવાઈન સોસાયટી2017
શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ,વાઘોડિયા રોડ2017
પ્રમુખ,ગાયત્રી પરીવાર,નિઝામપુરા2017
પંતુલ કોઠારી,તાંદલજા2019
વિનોદ પટેલ,માં ભગવતી દેવી ટ્રસ્ટ,નિઝામપુરા2019
પ્રદિપ જોષી,શ્રી ત્રિનેત્રેશ્વર ટ્રસ્ટ,(પૂર્વ કોર્પોરેટર)2020
કેતન પટેલ,અક્ષર પબ્લિક સ્કુલ,નિઝામપુરા2020
જ્યોતિર્નાથ મેડિકલ એન્ડ કેળવણી ટ્રસ્ટ,તરસાલી2020
અન્ય સમાચારો પણ છે...