તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિભાગો:ભાજપે ચૂંટણીને ધ્યાનમાં રાખી 25 વિભાગો બનાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે અને તેના માટે 25 વિભાગો બનાવીને તેમાં ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે .જેમાં સમગ્ર ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે શહેર મહામંત્રી સુનિલ સોલંકી અને ભાજપ આગેવાન ઘનશ્યામ દલાલ રહેશે.

આ ચૂંટણી ઇન્ચાર્જ ની ટીમમાં શહેર અધ્યક્ષ અને બાકીના બે મહામંત્રી પણ રહેશે. આ સિવાય, સેન્ટ્રલ કાર્યાલય, પ્રદેશના આગેવાનોનો પ્રવાસ, સોશિયલ મીડિયા, આઇટી, સભા-સરઘસની પરવાનગી, સમાજની બેઠક, હિસાબો, નવા ગામો શહેરમાં આવ્યા તેના સંપર્ક ઇન્ચાર્જ, અંતિમ દિવસની બૂથ વ્યવસ્થા, વોર્ડના ઉમેદવારોનો પ્રવાસ, સાહિત્ય, આચારસંહિતા, નાના સમાજના અગ્રણીઓનો પ્રવાસ જેવી 25 કામગીરી માટેના વિભાગો બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો