તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:જન્મ મરણના દાખલામાં સુધારા વડી કચેરીમાં થશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અર્બન હેલ્થ સેન્ટર - Divya Bhaskar
અર્બન હેલ્થ સેન્ટર

શહેરની હદમાં જન્મ મરણના દાખલાની કામગીરી 1 જાન્યુઆરીથી જેતે વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જ કરવામા આવશે.તેમજ શહેરી વિસ્તારની તમામ હોસ્પિટલમાં થતાં જન્મ-મરણ તથા મૃત જમના હોસ્પિટલ દ્વારા ઇ ઓળખ એટલે કે વેબ આધારિત એપ્લિકેશનમાં નોંધવાના રહેશે. મે 2015થી ડિસેમ્બર 2020 સુધીના જન્મ અને મરણ ની નકલો સંબંધિત કચેરીએથી મેળવવાની રહેશે. 2020 અગાઉના પજન્મ- મરણના પ્રમાણપત્રમાં સુધારા વધારાની કામગીરી સરદાર પટેલ માર્કેટ ખાતે ની મુખ્ય કચેરીથી જ કરવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો