ક્રાઇમ:રાયોટિંગમાં ફરાર આરોપી બે વર્ષે ઝડપાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવાપુરા વિસ્તારમાં 2018ના વર્ષમાં થયેલા રાયોટિંગના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને નવાપુરા પોલીસે ઝડપી લીધો હતો.રાયોટિંગમાં ઝાકીર હુસેન ગુલામ હુસેન શેખ (રહે. નવાપુરા મહેબુબપુરા) ફરાર હતો. ઝાકીર હુસેન શેખ નવાપુરામાં આવ્યો છે તેવી બાતમીથી પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...