તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મકરપુરામાં પકડાયેલા 3 ચોર મુંબઈમાં મળ્યા હતા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મકરપુરાના પામવિલા-2 સોસાયટીમાં ચોરી કરવા ઘૂસેલા 3 તસ્કરો સ્થાનિક રહીશોની સજાગતાથી ઝડપાઈ ગયા બાદ પોલીસ આ તસ્કરો આરોપીઓ રાજુ મોહમદજેનાલ શેખ (મોરી રોડ, મુંબઈ), નજમુલહુસેન અબ્દુલરોફ શેખ (મુંબઈ, મૂળ પશ્ચિમ બંગાળ) અને સુરજ ઉર્ફે જાકીર વિરેન્દ્ર સોલંકી (જૂની દિલ્હી) ની કુંડળી કાઢી રહી છે. જેમાં ત્રણેય આરોપીઓ મુંબઈમાં મજૂરી કામ કરતા હતા.

દરમિયાન એકબીજા સાથેે ઓળખાણ થતાં તેઓએ ટોળકી બનાવીને ઘરફોડ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે વડોદરામાં તેમણે બીજી ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. જ્યારે આરોપીઓએ વડોદરામાં બીજી વખત ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. અગાઉ તેમણે ક્યાં ચોરી કરી હતી તે અંગે પૂછપરછ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો