તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ચીકીની લાલચ આપી અઢી વર્ષની બાળકીની છેડતી

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કપુરાઇ ચોકડી વિસ્તારમાં પાડોશી યુવકે પોતાની સાથે લઇ જઇ જાતીય હુમલો કર્યો

શહેરના કપુરાઇ ચોકડી વિસ્તારમાં પાડોશી યુવકે અઢી વર્ષની બાળકીને ચીકી આપવાના બહાને પોતાની સાથે લઇ જઇ જાતીય હુમલો કરી છેડતી કરી હતી. પોલીસે આ શખ્સને ઝડપી લીધો હતો. બાળકીના પરિવારે પોલીસને જાણાવ્યું હતું કે, બુધવારે સાંજના અરસામાં પાડોશમાં રહેતો દિનેશ નામનો શખ્સ તેમના ઘેર આવ્યો હતો અને તેમની અઢી વર્ષની પુત્રીને ચીકી અપાવવાના બહાને તેની સાથે લઇ ગયો હતો. થોડીવાર બાદ બાળકી રડતી રડતી ઘેર પરત આવી હતી.

પરિવારે તપાસ કરતાં દિનેશે બાળકી સાથે બિભત્સ વર્તન કરી ઉગ્ર જાતીય હુમલો કર્યો હોવાનું જણાતાં પરિવારે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. જેથી વાડી પોલીસે પહોંચીને દિનેશ સામે છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. પોલીસે બનાવ અંગે પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો