તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વેરો:ઉત્તર ઝોનના 3 વોર્ડમાં 2જીથી વેરા બજાવશે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલિકાના ઉત્તર ઝોનના 3 વોર્ડ માટે આકારણી રજિસ્ટર પ્રસિદ્ધ કરાયું છે. જેથી હવે 15 દિવસ પછી મિલકતધારકોને વેરાની બજવણી કરાશે. પાલિકાની આકારણી શાખા દ્વારા ઉત્તર ઝોનમાં આવેલા વહીવટી વોર્ડ નંબર 5,7 અને 8ના વિસ્તારમાં ઔદ્યોગિક એકમ સહિતની મિલકતો માટે 2020-21 માટેનું આકારણી રજિસ્ટર પ્રસિદ્ધ કર્યું છે. 2 નવેમ્બરથી 3 વોર્ડમાં વેરા બજાવાશે. જે લોકો એડવાન્સમાં વેરા ભરી દીધા છે, તેઓ વોર્ડ કચેરીએથી ઝીરો વેરા બિલ મેળવી લેવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો