તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાનો અભાવ:કરોડિયામાં સુવિધા વિના વેરો લેવાતા મોરચો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા નગરપાલિકા - Divya Bhaskar
વડોદરા નગરપાલિકા

પાલિકાની હદમાં સમાવિષ્ટ કરાયેલા કરોડિયામાં સુવિધાનો અભાવ છે ત્યારે સરકારના નોટિફિકેશન ના વગર જ વેરા લેવાતા હોવાના આક્ષેપ સાથે આર એસ પી દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન આપી વેરામાફી માટે રજૂઆત કરાઇ છે. આર એસ પીના સ્વેજલ વ્યાસ સહિતના આગેવાનોએ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગોરવા પંચવટીથી કરોડીયા જતા વચ્ચેની સોસાયટીઓમાં પાલિકા દ્વારા 2 વર્ષના વેરા ઉઘરાવે છે પણ રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ જેવી કોઈજ સુવિધા આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો