યોગનીકેતન:આર્ટ ફિલોસોફી ઓફ હીલિંગ વિષય પર ટોક

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાજા સયાજીરાવ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ, આયુર્વેદ, નેચરોપથી, મ્યુઝિક અને અલીઈડ સાયન્સીસની યોગનીકેતન દ્વારા ટોક યોજાશે. જેમાં ડૉક્ટર અને યોગ એક્સપર્ટ કિરણ શિંગ્લોત હજાર રહશે. તેઓ ધ આર્ટ એન્ડ ફિલોસોફી ઓફ હીલિંગ વિષય પર ચર્ચા કરશે. આ ટોક શહેરના તમામ આરોગ્યને ઉજળું રાખવા માંગતા લોકો ઓનલાઇન જોડાઇ શકે છે. ટોક 12 જુલાઈએ સવારે 6.30થી 7.45 દરમિયાન યોજનાર છે. જેમાં http://tiny.cc/ynst લિંક પર જોડાઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...