શિક્ષણ:‘બીગ ડેટા એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ પર ટોક

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઓફ લીડરશીપ એન્ડ ગવર્નન્સ દ્વારા ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય ‘ઇન્ટ્રોડક્શન ટુ બીગ ડેટા એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ રાખવામાં આવ્યો છે. જેમાં વક્તા તરીકે SBI લાઈફ ઇન્સ્યોરન્સના VP શિબયાંસુ શર્મા હશે. આ વર્કશોપમાં ઇન્સ્ટિટયૂટ ઓફ લીડરશીપ એન્ડ ગવર્નન્સના ફાઉન્ડર ડો. જીગર ઇનામદાર પણ વિદ્યાર્થીઓને વક્તવ્ય આપશે. વર્કશોપ 31 મે રવિવાર ના રોજ બપોરે 12થી 2 વાગ્યા સુધી યોજાશે. વર્કશોપમાં બે હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...