તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:છાણીની યુવતી અને નવાપુરાના યુવકનો આપઘાત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છાણી જકાતનાકામાં આવેલા ક્વાટર્સમાં રહેતી 27 વર્ષીય યુવતીએ ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. વીએમસી ક્વાર્ટર્સમાં રહેતી 27 વર્ષીય જુલીબેન વિઠ્ઠલભાઈ પરમારે સોમવારે રાત્રે ઘરના વોશરૂમમાં આવેલા એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જ્યારે જયરત્ન ચાર રસ્તા નવાપુરાના બંસી કોમ્પલેક્સમાં 30 વર્ષીય સાગરભાઇ સુરેશભાઈ ગોદડીયા રહેતા હતા. મંગળવારે અગમ્ય કારણોસર રૂમનો દરવાજો બંધ કરી સીલીંગ ફેન માં ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...