તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાળ:સસ્તા અનાજની દુકાનોની હડતાળ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડોદરા શહેર અને જિલ્લાની 800 સહિત રાજ્યભરના 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાનના દુકાનદારો સરકાર દ્વારા ફરજીયાત FSSAIનું લાઇસન્સ ઈશ્યું કરવું,ગેરરીતી પકડાય તો રૂ.75 હજાર જેવી મોટી રકમના બે જામીન અને કમીશન ન મળતું હોવા જેવી બાબતોમાં સરકાર દ્વારા નિરાકરણ ન આવતા 4 જાન્યુઆરીએ એક દિવસની પ્રતિક હડતાળ પર ઉતરશે. રાજ્ય ફેરપ્રાઈઝ શોપ્સ એસો.ના પ્રમુખ મહિપતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 17 હજારથી વધુ એફપીએસ સંચાલકો પરવાના હેઠળ જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો