તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય:આઇસીયુમાં દર્દીઓની સંપૂર્ણ સ્થિતિને જણાવતા SSGમાં 61 નવા મલ્ટીપેરા મોનિટર આવ્યાં

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે એસએસજીમાં કોરોના આઇસીયુમાં દર્દીઓની સંપૂર્ણ સ્થિતિને જણાવતા 61 મલ્ટીપેરા મોનિટર આવ્યાં હતા. જેના પગલે હવે દરેક દર્દી્ની સ્થિતિને પેરામીટર પર તબીબો ચાંપતી નજર રાખીને રિપોર્ટ જનરેટ કરી શકશે. હોસ્પિટલમાં જુલાઇના છેલ્લા અઠવાડિયામાં જૂના સુપરિન્ટેન્ડન્ટના સમયે કોરોના એડવાઇઝરોને ધ્યાને આવ્યું હતું કે, હોસ્પિટલના આઇસીયુ મલ્ટીપેરા મોનિટર વિના જ ધમધમતા હતા. આ બાબત ધ્યાને આવતા તુરંત જ 100 મલ્ટીપેરા મોનિટરનો ઓર્ડર અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...