તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ એઇડ્સ ડે:વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે હ્યુમન ચેનથી જાગૃતિ ફેલાવી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એમએસયુના સોશિયલ વર્ક ફેક્લટીના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા એનએસએસના નેજા હેઠળ વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી. શહેરીજનોમાં એડ્સની બીમારી, તેના કારણો, એડ્સથી પીડાતા દર્દીઓ પ્રત્યે થતા ભેદભાવ વગેરે વિશે જાગૃતિ લાવવાના હેતુથી બનાવવામાં આવેલી આ હ્યુમન ચેનમાં વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો