તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ મંદિર શિલાન્યાસ:સંકટમોચન હનુમાનજી મંદિરમાં વિશેષ પૂજન કરાયું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની ઘડિયાળી પોળ-પટોડિયા પોળમાં આવેલા સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે રામ મંદિર શિલાન્યાસ પ્રસંગે તા.5 ઓગસ્ટના રોજ ભગવાન રામજી, હનુમાનજીનું વિશેષ પૂજન કરાયું હતું. પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાઅે કહ્યું હતું કે, બપોરે 12:39 વાગ્યે ભગવાનને અભિષેક કરાયો હતો. હનુમાન ચાલીસાના પાઠ અને 150 દીવડાની આરતી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...