તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સામાનનું સોશિયલ ડિસ્ટન્સિંગ, પરપ્રાંતિયોનું નહીં ! 1600 જેટલા શ્રમિકો ઉત્તર પ્રદેશ રવાના કરાયા

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાંથી છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતીયોને વતન મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરપ્રાંતીયોને કાળઝાળ ગરમીમાં તપવું ન પડે તેટલા માટે તંત્ર દ્વારા તંબુ તો બાંધી દેવાયો, પરંતુ તેમાં બેઠેલા પરપ્રાંતીયોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું છે કે નહીં તે જોવાની દરકાર કરી નહોતી. તંબુની બહાર સોશિયલ ડિસ્ટન્સના માર્કિંગમાં સામાન ગોઠવી સ્થાન નક્કી કરી લીધું હતું. ગુરુવારે એક ટ્રેનની વ્યવસ્થા થતાં 1600 જેટલા શ્રમિકો ઉત્તર પ્રદેશ રવાના કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો