તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તોડબાજ કોન્સ્ટેબલનું ત્રણ સાગરીત મુદ્દે મૌન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર - Divya Bhaskar
આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર
  • માંજલપુરના કોન્સ્ટેબલના રિમાન્ડ પુરા થતાં જેલભેગો
  • યુવક પાસેથી લૂંટેલો મુદામાલ પણ કબજે ન થયો

મુંબઈના યુવકની પાસેથી ખંડણી ઉઘરાવવાના કેસમાં માંજલપુરના આરોપી પોલીસકોન્સ્ટેબલ રમેશ ગલસરના 1 દિવસના રિમાન્ડ પુરા થતાં તેને અદાલતમાં રજુ કરી જેલમાં મોકલી દેવાયો હતો. જો કે તેના 3 સાગરીતો વિશે પોલીસ કોઇ માહિતી મેળવી શકી ન હતી.

મુંબઇના યુવક પાસેથી કોન્સ્ટેબલે ખંડણી માંગી હોવાનો ગુનો નોંધાયા બાદ પોલીસે કોન્સ્ટેબલ રમેશ ગલસરની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે પુછપરછ પથી પણ પોલીસ તેની ટોળકીના 3 સાગરીતો અંગે કોઇ જાણકારી મેળવી શકી ન હતી. પોલીસને હજુ સુધી પોલીસકર્મીની સ્કોર્પીયો અને ટોળકીના 3 સાગરીતોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઉપરાંત આરોપી પોલીસકર્મી અને તેના સાથીદારોએ ફરીયાદીની એપલ વોચ, ગુગલ ફોન તેમજ રોકડ રકમ પણ લઈ લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો