તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શ્લેાક દેસાઈની ઝમકદાર બેવડી સદીના કારણે ડીએન હોલ પર રમાયેલી એચ.ડી.ઝવેરી લીગ ફાઈનલ મેચમાં કિરણ મોરે એકેડમી ટીમે સંગ્રામસિંહ ક્રિકેટ એકેડમીને 156 રનથી પરાજય આપ્યો હતો.કિરણ મોરે એકેડમીએ 120.3 ઓવરમાં 490 રન બનાવ્યા હતા જયારે સંગ્રામસિંહ ક્રિકેટ એકેડમીએ 104.2 ઓવરમાં 334 રન બનાવ્યા હતા.
કિરણ મોરે એકેડમીના શ્લોક દેસાઈએ 315 બોલમાં ચાર છગ્ગા,15 છગ્ગા સાથે અણનમ 231 રન બનાવ્યા હતા.સ્વપ્નીલ સીંગે ચાર વિકેટો મેળવી હતી.શ્લોક દેશાઇએ અગાઉ પણ અનેક ટુર્નામેન્ટ અને સ્પર્ધાઓની મેચોમાં અનેક વાર ઝમકદાર દેખાવ કર્યો હતો.તેની સંગીન રમતના કારણે એચ.ડી.ઝવેરીલીગની ફાઈનલમાં કિરણ મોરે એકેડમી ટીમ જીતી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.