તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના થિયેટર વર્કશોપમાં શહેરના પ્રાંશુની પસંદગી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રાંશુ શાહ - Divya Bhaskar
પ્રાંશુ શાહ
 • ઓનલાઇન વિન્ટર ચિલ્ડ્રન્સ વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા ઓનલાઇન વિન્ટર ચિલ્ડ્રન્સ થીએટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે બાળકોનો આ વર્કશોપ નવી દિલ્લી માં થાય છે. પરંતુ કોરોનાને કારણે આ વર્ષે ઓનલાઇન થીએટર વર્કશોપનું આયોજન થયું હતું. વર્ચ્યુઅલ થીએટર ક્લાસીસ દ્વારા વિવિધ ભાષા અને સંસ્કૃતિ ધરાવનાર દેશભરના બાળકો પોતાની અભિવ્યક્તિનો આનંદ ઉત્સાહ એક સાથે અનુભવી શક્યા હતા. 9 થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ વર્કશોપમાં 14 થી 16 વર્ષની વયમર્યાદામાં વડોદરાના પ્રાંશુ શાહની પસંદગી કરાઇ હતી. પ્રાંશુ શાહે જણાવ્યું હતું કે, આગાઉ મંે‘ત્રિવેણી સંસ્થા’ના ચિલ્ડ્રન્સ થીએટર વર્કશોપમાં ભાગ લીધો હતો. આ વર્કશોપમાં વિવિધ ઉચ્ચારણ, ચહેરાના હાવભાવની કળા, સમસ્યાનું સર્જનાત્મક રીતે નિરાકરણ, લાગણીનું વિસ્તતરણ અને જુથ સુધારણા જેવા મુદ્દાઓ શિખવવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો