તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:GTU દ્વારા સીડ મની પ્રોજેક્ટની શરૂઆત કરાઇ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21થી રીસર્ચર્સ અને ઈનોવેટર્સને રીસર્ચમાં આર્થિક રીતે સહભાગી થવાં અર્થે જીટીયુ ઇન્ટરનલ ક્વૉલિટી એશ્યોરન્સ સેલ દ્વારા સીડ મની પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જીટીયુએ રીસર્ચરને રિસર્ચ સબંધિત તમામ પ્રકારની સગવડ મળી રહે તે હેતુસર ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જીટીયુ ઈનોવેશન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. જીટીયુ સંચાલિત પીજી ભવનોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને રિસર્ચ અને ઈનોવેશનમાં પ્રોત્સાહન મળે તથા આર્થિક રીતે પણ મદદરૂપ થવાં માટે સીડ મની પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રીસર્ચર વિદ્યાર્થીને રૂ.25000 અને પ્રોફેસરને 1 લાખ સુધી જીટીયુ દ્વારા ગ્રાન્ટ અપાશે. દરેક શૈક્ષણિક વર્ષ દરમિયાન 1:10નો રેશિયો જાળવીને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના રિસર્ચ પ્રોજેક્ટની પસંદગી કરીને ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો