તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:અમદાવાદના કેસો જેટલું વડોદરામાં સેમ્પલિંગ થઇ શક્યું, 107 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં કોરોના પોઝિટિવના જેટલા કેસ આવ્યા છે તેટલા વડોદરામાં 54 દિવસમાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. 20 માર્ચે વડોદરામાં કોરોના પોઝિટિવના પહેલા 3 કેસ આવ્યા હતા અને આજ દિન સુધીમાં 6681 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે પૈકી 607ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કોરોનોની મહામારીમાં 40 હજારથી વધુ સેમ્પલ લેવાયાં હતાં અને તેમાંથી 6353ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વડોદરામાં તા.12 સુધીમાં હજુ પણ 107 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે.311 લોકો સાજા થયા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો