રેસ્ક્યૂ:રાજમહેલના ગેટ પાસેથી મગરના બચ્ચાનું રેસ્ક્યૂ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજમહેલ પાસેથી મગરના બચ્ચને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપાયું હતું. - Divya Bhaskar
રાજમહેલ પાસેથી મગરના બચ્ચને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપાયું હતું.
  • રાજમહેલમાં 15 દિવસમાં ત્રીજીવાર મગર દેખાયો

શહેરના રાજમહેલ રોડ વિસ્તારમાં ગુરુવારે સવારે રાજમહેલના ગેટ નં.3 પાસેની લોનમાં મગરના બચ્ચાએ દેખા દીધી હતી.જેના પગલે વિસ્તારમાં અફરાંતફરીનો માહોલ સર્જાયો હતો. આ મગરનું બચ્ચુ જોતા જ સ્ટાફે જીએસપીસીએનો સંપર્ક કરતા ટીમે આવીને મગરના બચ્ચાને રેસ્ક્યૂ કરીને વનવિભાગને હવાલે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં રાજમહેલ કંપાઉન્ડમાંથી મગરે ત્રીજીવાર દેખા દીધી હતી.જેના પગલે વિસ્તારમાં ગભરાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...