તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:125 વર્ષ જૂના રામજી મંદિરના જિર્ણોદ્ધારનું ખાતમૂહુર્ત કરાયું

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રમુખ સ્વામી મહારાજના 100માં વર્ષથી શતાબ્દિ પર્વનો પ્રારંભ

બીએપીએસ સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજનો 7 ડિસેમ્બરના રોજ જન્મજયંતી નિમિત્તે ચાણસદ ગામમાં 125 વર્ષ જુના રામજી મંદિર જીર્ણોધ્ધારનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજે પાદરાની જે સ્કુલમાં અભ્યાસ કર્યો હતો,તે નગરપાલિકા સંચાલીત સ્કુલનું નામ પ્રમુખસ્વામી હાઈસ્કુલ કરવામાં આવ્યું હતું. 7 ડિસેમ્બરના રોજ પ્રમુખ સ્વામી મહારાજને 99 વર્ષ પુરા થઈ 100મું વર્ષ બેસતા શતાબ્દિ વર્ષનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનિય છે કે, તિથી પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ દિવસ માગશર સુદ આઠમ જે 22 ડિસેમ્બરના રોજ હોવાથી,બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ તિથી અનુસાર જ ધામધૂમથી ઉજવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો