તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:રે બેકારી! ચોરો વેલ્ડિંગ સામાન પણ ચોરી ગયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાવલીના મોકસી ગામે રહેતા અરવિંદ સોલંકી છૂટક ફેબ્રિકેશનનું કામ કરે છે. ગત 14મી તારીખે તેઓએ દશરથ બ્રાજેલ્સ ઇન્ડસ્ટ્રીયલ ગેટ પાસે આવેલા દિલબાગસિંગ સરદારના કમ્પાઉન્ડમાં આવેલી ખુલ્લી જગ્યામાં અબ્દુલભાઈ કબાડીનો પતરાનો શેડ બનાવવાની કામગીરી કરતા હતા. દરમ્યાન ત્યાં મરણ પ્રસંગ બનતા તેઓ ત્યાં કામગીરી કરવા જતાં નહતા. પરંતુ અબ્દુલભાઇ કબાડી ત્યાં ફેબ્રિકેશનનું કામ કરતા હતા.

26મી તારીખે અરવિંદભાઈ તેમનો ફેબ્રિકેશનનો સામાન લેવા ગયા હતા. તેઓનો સામાન હિતેશભાઈના શેડના ગેરેજમાં મુક્યો હતો પરંતુ ત્યાં મળી નહી આવતા છાણી પોલીસ મથકમાં વેલ્ડીંગ મશીન, ગ્રાઈન્ડર મશીન સહિતનો રૂ. 33 હજારનો સામાન ચોરી થયાની ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો