તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ration Kits Were Distributed To The Visually Impaired By Shri Laxminarayandev Yuvak Mandal Vadodara And Swaminarayan Vadtal Gadi Trust In Vadodara.

રાશન કીટ વિતરણ:વડોદરામાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ વડોદરા અને સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને રાશનકીટનુ વિતરણ કરાયું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્લાઈન્ડ એસોસિયેશન વડોદરાના જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યુ - Divya Bhaskar
બ્લાઈન્ડ એસોસિયેશન વડોદરાના જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યુ

વડોદરામાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ વડોદરા અને શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ દ્વારા વડતાલગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પ્રજ્ઞાચક્ષુઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

વડતાલગાદી પીઠાધિપતિ 1008 સનાતન આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પ્રજ્ઞાચક્ષુઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યું
વડતાલગાદી પીઠાધિપતિ 1008 સનાતન આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પ્રજ્ઞાચક્ષુઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યું

વડોદરાના હરણી રોડ પર આવેલી સોનીની વાડી સ્થિત પુરુષોત્તમ ભવનમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ વડોદરા અને શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટના ઉપક્રમે બ્લાઈન્ડ એસોસિયેશન વડોદરાના જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી અને યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યુ
પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યુ
અન્ય સમાચારો પણ છે...