તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોળી પ્રદર્શન:વર્ષ 2020ની યાદો પર રંગોળી પ્રદર્શન યોજાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સહજ રંગોળી ગ્રુપ 2020ની યાદોને રંગોળીઓમાં સજાવી ઓનલાઈન પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. જેમા ગ્રુપના 19 કલાકારો દ્વારા 22 રંગોળી બનાવવામાં આવશે, જેમાં 2020ની યાદોને સમાવવાની કોશિશ કરાશે જેમકે, રાષ્ટ્રપતિ સ્વ:પ્રણવ મુખરજી, સુષમા સ્વરાજ, USA ના ફર્સ્ટ લેડી વાઇસ પ્રેસિડેન્ટ, ઈરફાન ખાન, સરોજ ખાન, એસ. પી.બલાસુબ્રમાનિયમ, સોનું સુદ જેવા વિષય પર રંગોળી બનવવામાં આવશે. આ પ્રદર્શન 31 ડિસેમ્બર 2020ના રોજ સોશ્યલ મીડિયા, જેમ કે ફેસબુક, વોટસ એપ, ટ્વીટર અને યુ ટ્યૂબ પર સહજ રંગોળી ગ્રુપના પેજ તેમજ ચેનલ ઉપર ઓનલાઇન નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો