તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે વિવિધ આયામો પર કામ હાથ ધરવામાં આવ્યું હતું કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં રેલવે દ્વારા સાયબર સેલ ની રચના કરી ટિકિટોનું ગેરકાયદે વેચાણ કરતાં દલાલો સામે લાલ આંખ કરવામાં આવી હતી વેસ્ટન રેલ્વે દ્વારા વર્ષ 2020 દરમિયાન 107 દલાલ સામે કાર્યવાહી કરી રૂા. 96 લાખની 3742 ઈ-ટિકિટ કબજે કરી હતી જ્યારે 4098 ફેરિયાઓ સામે કાર્યવાહી કરી રૂપિયા17.38 લાખ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સાથે સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં લગાવેલા સીસીટીવી ને પગલે 21 જેટલા છેડતી અને લૂંટફાટના બનાવોને ઉકેલ કાર્યવાહી થઈ શકી હતી તેમ રેલવેના સી. પી. આર. ઓ. સુમિત્રા ઠાકોરે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.