તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલવે મંત્રાલય દ્વારા પોતાના પ્રોડક્શન યુનિટ ને કંપનીમાં ફેરવવા માટે આયોજન હાથ ધરાયું છે જે માટે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે આગામી એપ્રિલ જૂન મહિનામાં રેલવેના સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવશે.રેલવે બોર્ડના ચેરમેન મુજબ રેલવેના ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ડીઝલ લોકોમોટિવ વર્ક્સ ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી મોર્ડન કોચ ફેક્ટરી સહિતના યુનિટ ને કંપની સ્વરૂપે તબદીલ કરવા માટે આયોજન વિચારાયું છે જો કે રેલવેના કર્મચારી સંગઠનો દ્વારા રેલવેના ખાનગીકરણનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રેલવે દ્વારા ટ્રેન પ્લેટફોર્મ દવાખાના અને ઉત્પાદન કરતા યુનિટ લા ખાનગીકરણના આયોજનને પગલે રેલવે કર્મચારીઓ પોતાની નોકરી જોખમમાં હોવાનું માની રહ્યા છે.જેથી અનેક વાર રેલવેના કર્મચારી સંગઠનો વિરોધ કરી ચુકયા છે
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.