તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર:રેલવે તંત્રે 6 સ્પેશિયલ ટ્રેનનો સમય બદલ્યો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિડ્યૂલ ટ્રેનનો સમય જાહેર કરતાં પૂર્વે ફેરફાર
 • અમદાવાદ-હાવડાનું મણીનગર સ્ટેશન રદ

વેસ્ટર્ન રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં શરૂ થનાર શિડ્યૂલ ટ્રેનનું સમય પત્રક જાહેર કરતાં અગાઉ સ્પેશિયલ ટ્રેનમાં બદલાવ કરી મુસાફરોની સુવિધા માટે વધુ ટ્રેન સામેલ કરવામાં આવી રહી હોવાનું રેલવે દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી 6 તારીખથી વલસાડ-મુઝ્ઝફરપુર સાપ્તાહિક સ્પેશિયલ ,અમદાવાદ- હાવડા સ્પેશિયલ, બાંદ્રા -જબલપુર, સુરત-પુરી ફેસ્ટિવલ સ્પેશિયલ ગાંધીધામ-વિશાખાપટ્ટનમ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.

જોકે એક પણ ટ્રેનનો દિવસ બદલવામાં આવ્યો નથી, માત્ર અમદાવાદ હાવડા ટ્રેનનું મણીનગર સ્ટેશન રદ કરવામાં આવ્યું છે. મુસાફરોએ રિઝર્વેશન કરાવતી વખતે બદલાયેલા સમય ધ્યાનમાં લેવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો