તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પીસીબીના કોન્સ્ટેબલ અને ડ્રાઇવરના રિમાન્ડની તજવીજ

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોન્સ્ટેબલ શૈલેન્દ્ર - Divya Bhaskar
કોન્સ્ટેબલ શૈલેન્દ્ર
 • સુશેન ચોકડી પાસે ચેકિંગમાં પીધેલો પકડાતા ભાગી ગયો હતો

વાહન ચેકીંગમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ ફરાર થઈ ગયેલો પીસીબીનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ મદનસિંહ પરમાર (રહે-રૂપલ સોસાયટી,માંજલપુર) અને કારના ડ્રાઈવર સંજય મલીલાલ ચૌહાણ (રહે-કમલેશ્વર નગર,અલવાનાકા)ની માંજલપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.

ડ્રાઈવર સંજય ચૌહાણ
ડ્રાઈવર સંજય ચૌહાણ

શૈલે્ન્દ્રસિંહ પરમાર વિરૂધ્ધ વર્ષ 2017માં અનુસુચિત જાતી-જનજાતી પ્રતિબંધ અધિનિયમ હેઠળ તેમજ રાયોટીંગ હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જ્યારે સંજય ચૌહાણ સામે અગાઉ કોઈ ગુનો દાખલ થયેલો નથી. ઉલ્લેખનિય છે કે, સુસેન સર્કલ ખાતે 26 માર્ચના રોજ મકરપુરા પોલીસ વાહનચેકીંગમાં હતી,દરમિયાન તરસાલી તરફથી એક કાર સુશેન સર્કલ પાસે આવતા પોલીસે તેને રોકતા તેમાં શૈલેન્દ્રસિંહ પરમાર પીધેલી હાલતમાં ઝડપાયો હતો પછી ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો