તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:જાન્યુઆરીમાં યોજાશે ધો-12ની પ્રેક્ટિકલ પરીક્ષા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

CBSE દ્વારા ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન જાન્યુઆરી મહિનામાં કરાશે. આ માટે બોર્ડ દ્વારા એસઓપી પણ જાહેર કરી છે. પ્રેક્ટિકલ એક્ઝામ માટે સ્કુલોને અલગ અલગ તારીખો મોકલાશે. બોર્ડ એક ઓર્બ્ઝવર પણ નિમશે. ગત વર્ષની જેમ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઈન્ટરનલ અને એક્સટર્નલ પેટર્ન પર યોજાશે. સ્કુલોની જવાબદારી એ રહેશે કે બોર્ડે નિમેલા ઓર્બ્ઝવર જ પ્રેક્ટિકલ પરીક્ષા લે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો