તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આજે પૂર્વ વિસ્તારમાં 8 કલાક સુધી વીજકાપ, સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી રિપેરિંગ કરાશે

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વીજ કંપનીએ 1 લાખ લોકોનો વેલેન્ટાઇન સન્ડે બગાડ્યો

ઈન્દ્રપુરી સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી કરવાની હોવાથી 12 ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા 1 લાખથી વધુ વીજ ગ્રાહકોને રવિવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી વીજકાપ વેઠવો પડશે.MGVCLના વડોદરા ડિવિઝનના તરફથી 66 કેવી ઈન્દ્રપુરી સબ સ્ટેશનમાં ફીડર પેનલ તેમજ વીજ રેષાનું સમારકામ કરવામાં આવનાર છે.

જેને કારણે સરદાર એસ્ટેટ સબ ડિવિઝનના બાયર ફીડર, સયાજીનગર ફીડર, અંબિકા ફીડર, એરોડ્રોમ ફીડર, અંબર ફીડર, અર્થ આઇકોન ફીડર, સાંઈ શ્રદ્ધા ફીડર, સરસ્વતી ફીડર, ટાઉનહોલ ફીડર તેમજ પાણીગેટ સબ ડિવિઝનના દૂધેશ્વર ફીડર, આયુર્વેદિક ફીડર અને પાણીની ટાંકી ફીડરમાંથી વીજ પુરવઠો વિતરણ કરવામાં આવશે નહીં.જેને પગલે રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વીજ કાપ રહેતાં 1 લાખ જેટલા નાગરિકોને હેરાનગતિ ભોગવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો