તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Polling For 7 Zones Of Baroda Dairy Will Be Held Today, Candidates From 6 Out Of 13 Zones Are Uncontested, 600 Voters Will Decide The Fate Of 7 Directors.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન:આજે બરોડા ડેરીના 7 ઝોન માટે મતદાન થશે, કુલ 13 પૈકી 6 ઝોનના ઉમેદવારો બિનહરીફ, 600 મતદારો 7 ડિરેક્ટરનું ભાવિ નક્કી કરશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બરોડા ડેરીના નિયામક મંડળની સોમવારના રોજ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. જેમાં કુલ 7 ઝોનના ઉમેદવારોને 600 જેટલા મતદારો મત આપી તેમનું ભાવી નક્કી કરશે. આ મતદાન બરોડા ડેરી સંકુલમાં જ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, બરોડા ડેરીના 13 ઝોનમાંથી 6 ઝોનના ઉમેદવારો બિનહરીફ થતાં હવે 7 ઝોનમાં જ ચૂંટણી થશે.

જેના માટે ચૂંટણી અધિકારી વિજય પટણી દ્વારા 18 ડિસેમ્બરના રોજ ફાઇનલ ઉમેદવારોની યાદી પણ બહાર પડાઈ હતી. સોમવારના રોજ વડોદરા, પાદરા, શિનોર-તિલકવાડા, સંખેડા, ડભોઈ, સાવલી અને ડેસર ઝોનની ચૂંટણી યોજાશે. મતદાન બાદ મંગળવારના રોજ નર્મદાભુવન ચૂંટણી અધિકારીની કચેરી ખાતે મત ગણતરી થશે, જેમાં ચૂંટણી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો