તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચક મૌન:વ્યાજખોર બંધુ સામે પોલીસનું સૂચક મૌન

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રતાપનગર રોડ પર જયદીપ કોમ્પ્લેક્સમાં રહેતા અજય ધીરજલાલ ઠક્કર અને વિજય ધીરજલાલ ઠક્કર સામે વાડી પોલીસમાં 2, નવાપુરા પોલીસમાં 1 ફરિયાદ નોંધાઇ હોવા છતાં તેમની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ ફરિયાદીએમુકયો છે‌‌‌‌‌‌‌‌‌ ‌વ્યાજખોર બંધુ ‌‌‌સામે ફરિયાદ નોંધાવનાર મહેશ પ્રજાપતિએ આરોપ લગાવ્યો હતો કે, બંને એક જ પ્રકારનો ગુનો આચરવાની ટેવ ધરાવે છે ત્રણ ફરિયાદ નોંધાઇ છે છતાં બંને સામે પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો