તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:માંજલપુરમાં દુકાન ખોલીને પાન-મસાલા, ગુટખા અને સિગારેટ વેચતા વેપારીનીની પોલીસે ધરપકડ કરી

વડોદરા9 મહિનો પહેલા

લોકડાઉનમાં પ્રતિબંધિત પાન-મસાલા, ગુટખાનું વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં એ-104, સુવર્ણ કોમ્પ્લેક્ષમાં રહેતા રાકેશ ઘનશ્યામભાઇ પટેલ પોતાની સાંઇ ચોકડી, માંજલપુર પાસે આવેલી ઓમ સાંઇ નામની દુકાનમાં પાન, મસાલા, ગુટખા તેમજ વિવિધ પ્રકારની સીગારેટ વેચતા હતા. આ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસે દુકાનમાં દરોડો પાડી પ્રતિબંધિત પાન, મસાલા, સિગારેટ, ગુટખા સહિતનો રૂપિયા 19,980નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે વેપારીની ધરપકડ કરી તેઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો