તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇટીંગનો અદભૂત નજારો:વડોદરાના અકોટા બ્રિજ પર સાડા પાંચ વર્ષે તૈયાર થયેલી સોલાર પેનલ નીચે લાઇટીંગનો અદભૂત નજારો જોવા લોકો ઉમટ્યાં

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના અકોટા દાંડીયાબજાર બ્રિજ ખાતે રોડ પર લાગેલી વિશ્વની પ્રથમ અને સૌથી મોટી સોલાર પેનલનું કાર્ય સાડા પાંચ વર્ષ બાદ પુર થતાં પ્રથમ વખત કલરફૂલ લાઈટિંગ કરવામાં આવી છે. જેને પગલે રસ્તા પર અદભૂત નજારો જોવા મળ્યો હતો. આ નજરાને સ્મૃતિપટ પર કેદ કરી રાખવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. વોકર્સ અને સહેલાણીઓ પણ આ બ્રિજ પર વારંવાર જતા હોય છે ત્યારે આ લોકો માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર આ સોલાર પેનલની લાઇટીંગ બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો