તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે વેબિનારનું આયોજન

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણમંત્રી પરીક્ષાની મૂંઝવણ દૂર કરશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશનની ધો-10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ હજી પણ મૂંઝવણમાં છે. સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવતી હતી. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21માં થનાર પરીક્ષાને લઈ મૂંઝવણ ઊભી થઈ રહી છે. જેને પગલે કેન્દ્રિય શિક્ષણમંત્રી દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી 10 ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં શિક્ષણમંત્રી સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન લાઈવ ઈન્ટરેકશન કરશે. જેમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન બોર્ડ પરીક્ષાને લગતા પ્રશ્ન પૂછી શકશે. તે સાથે ધો-10 અને 12ની પરીક્ષાનું શિડયુલ થોડા સમયમાં જાહેર કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો