તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:1 મહિનાથી કેસ ન આવતાં 11 વિસ્તાર રેડ ઝોનમાંથી ઓરેન્જ, નાગરવાડા હજુ પણ કોરોનાના હોટ સ્પોટમાં અગ્રેસર

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના સંક્રમણવાળા વિસ્તારોને રેડ ઝોનમાં મુકાય છે. જેમાં પ્રથમ તબક્કામાં મુકાયેલો નાગરવાડા હજુપણ હોટ સ્પોટમાં અગ્રેસર છે.શહેરમાં 60થી વધુ સ્પોટ રેડ ઝોનમાં છે. આ સંજોગોમાં જે વિસ્તારમાં કોરોનોના ફેલાવાને બ્રેક વાગે છે તેવા વિસ્તારોમાં 15 દિવસથી લઈને 1 મહિના સુધી સમીક્ષા કરવામાં આવે છે અને જો કોઈ વધારાના પોઝિટિવ કેસ ના હોય તો તેવા વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જમાં ફેરવાય છે. જેમાં 2 તબક્કામાં 11 અને 12 મળી કુલ 23 વિસ્તારને ઓરેન્જ ઝોનની યાદી માં મુકવામાં આવ્યા છે.તા.14 એપ્રિલ થી 29 એપ્રિલ સુધી તેમજ આજ દિન સુધીમાં 11 વિસ્તારમાં કોરોનાનો ફેલાવો અટકી જતાં રેડ ઝોનની કડકાઈમાંથી મુક્ત કરવાનો નિર્ણય મ્યુ.કમિશનર નલિન ઉપાધ્યાયે કર્યો છે.
આ હવે ઓરેન્જ ઝોન

 • પૂર્વ ક્રિષ્ના પાર્ક,વાઘોડિયા રોડ
 • પૂર્વ ચામુંડાનગર,આજવા રોડ
 • પૂર્વ બન્યાનસીટી ડુપ્લેક્સ,સયાજીપૂરા
 • પૂર્વ સૌદા ફળીયા, યાકુતપુરા
 • પૂર્વ ગુલશન એપાર્ટમેન્ટ, યાકુતપુરા
 • પશ્ચિમ અલકરિમ ડુપ્લેક્સ, તાંદલજા
 • ઉત્તર સત્યમ ફ્લેટ,આનંદનગર,કારેલીબાગ
 • ઉત્તર અપેક્ષા-આશિષપાર્ક,વીઆઇપી રોડ
 • ઉત્તર કાછીયાપોળ, રાવપુરા
 • ઉત્તર રોહિત વાસ, નવી ધરતી
 • ઊત્તર શક્તિ ફ્લેટ, ગોયાગેટ, પ્રતાપનગર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો