એજયુકેશન / એમએસસીના પ્રવેશ માટે ઓગસ્ટમાં ઓનલાઇન ટેસ્ટ

Online test in August for admission to MSc
X
Online test in August for admission to MSc

  • યુનિ. 12 ઓગસ્ટે મેરિટ લિસ્ટ બહાર પાડશે

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 04:00 AM IST

વડોદરા. મ.સ.યુનિ.માં એમ.એસ.સી. ના કોર્સમાં એડમિશન માટેની ઓનલાઇન પ્રક્રિયા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ કરાશેે. કોરોના મહામારીને કારણે એમ.એસ.યુનિ. દ્વારા એડમિશન અને શૈક્ષણિક કાર્ય ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. યુનિ.ની એમ.એસસી. કોર્સમાં એડમિશન માટે ઓનલાઇન ટેસ્ટ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસવાય અને ટીવાયનું ઓનલાઇન શૈક્ષણિક કાર્ય 27 જુલાઈથી શરૂ કરવામાં આવશે. 

જયારે એસ.વાય અને ટી.વાય.ના કલાસ જુલાઈના પ્રથમ સપ્તાહમાં લેવાશે. એમ.એસસી ટી.વાય.ની એન્ડ સેમેસ્ટર એક્ઝામ 20 જુલાઈથી લેવાશે.  10 ઓગસ્ટ સુધી એફ.વાય. બી.એસ.સી.માં ફોર્મ ભરાશે. 12 ઓગસ્ટના રોજ મેરીટ બહાર પાડવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી