વેબીનાર / ઓનલાઇન સેશનનું આયોજન, ભગવદ્ ગીતા અને બિઝનેસ પર વાત થશે

Online session planning, Bhagwad Gita and business will be discussed
X
Online session planning, Bhagwad Gita and business will be discussed

દિવ્ય ભાસ્કર

Jun 25, 2020, 04:00 AM IST

વડોદરા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા ઓનલાઇન સેશનનું આયોજન કરાયું છે. જેનો વિષય, ભગવત ગીતાની બિઝનેસમાં સુસંગતતા રાખવામાં આવ્યો છે. આ સેશનમાં વક્તા તરીકે ડિઝાઇન કટ ગ્રુપ ઓફ કંપનીઝના ફાઉન્ડર અને સીઈઓ શૈલેન્દ્ર મિશ્રા ઉપસ્થિત રહેશે. યુનિવર્સિ ટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પરિમલ વ્યાસ તેમજ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન પ્રોફેસર એમ એન પરમાર પણ વક્તવ્ય આપશે. આ વેબીનાર 25 જૂનના રોજ બપોરે 3 કલાકે યોજનાર છે. રસ ધરાવતા વિદ્યાર્થી ઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેસબુક પેજ પર લાઈવ જોઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી