તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઓનલાઇન સટ્ટો રમનાર ઝડપાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારતનક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારતનક તસ્વીર

આઇપીએલના ઓનલાઇન સટ્ટાના ગુનામાં વોન્ટેડ આરોપી જયેશ ઠક્કર (રહે. નિઝામપુરા)ની નિઝામપુરા ખાતે પાનના ગલ્લા પરથી પીસીબીએ ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતાં તે હાલ ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગબેસ સિરીઝમાં ઓનલાઇન સટ્ટો રમતો હોવાની કબૂલાત કરી હતી. જ્યારે આરોપી પાસેથી ઓનલાઈન સટ્ટાના કેટલાક હિસાબો મળી આવ્યા હતા. આરોપી પાસેથી રોકડા રૂ.700 અને મોબાઇલ મળી રૂ.10,700 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો