તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા 19મી સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 23 એપ્રિલ સુધી પહેલુ અને 30 એપ્રિલ સુધી બીજુ લિસ્ટ જાહેર કરાશે

શૈક્ષણિક સત્ર 2021-22માં કેન્દ્રિય વિદ્યાલયમાં પહેલા ધોરણમાં એડમિશન લેવા માટે કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (કેવીએસ)માં પ્રવેશ પ્રક્રિયા સંબંધી ગાઈડલાઈન જાહેર કરી છે. ઓનલાઈન રજિસ્ટ્રેઓશન kvsolineadmission.kvs.gov.inના માધ્યમથી થશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ગૂરૂવારથી શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

23 એપ્રિલના રોજ પહેલી યાદી અને 30 એપ્રિલના રોજ બીજી યાદી બહાર પાડવામાં આવશે. 5 મે સુધી ત્રીજી યાદી બહાર પાડવામાં આવશે. જ્યારે બંને યાદી બહાર પાડ્યા પછી સિટો ખાલી રહેશે તેમાં ગાઈડલાઈન પ્રમાણે ધોરણ પ્રમાણે ઓછામાં ઓછી ઉંમર અને વધારે ઉંમરની સીમાને આધારે આરક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેવીમાં ધોરણ બીજાથી લઈને 10 સુદી ખાલી સીટોમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 8 એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો