તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ઓનલાઇન સટ્ટો રમવાના આઇડી સાથે એક ઝડપાયો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાડી ડબી ફળિયા ના નાકે હરણ ખાના રોડ પર હિના સ્ટીલ સેન્ટરમાં બેસી સરફરાજ વાસણવાળા નામનો યુવક રોજ રાત્રે આઇ પી એલ ક્રિકેટ મેચમાં ઓનલાઇન આઇડી વડે હાર-જીતનો સટ્ટો રમી રહ્યો છે તેવી બાતમીથી પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો મેચ શરૂ થયા બાદ મોબાઈલ માં ૩ આઈડી વડે આઈપીએલનો સટ્ટો રમી રહેલો સરફરાજ તાલીબ હુસેન વાસણવાળા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ અને 30 હિસાબની સ્લીપ કબજે કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો