તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ન્યાયમંદિરથી માર્કેટ સુધીના બાંકડા દબાણશાખાના ‘સ્ટ્રેચર પર’

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યાયમંદીર વિસ્તારમાં પોળના નાકે અને રોડની સાઇડમાં મૂકાયેલા બાંકડા પાલિકાની દબાણશાખા દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા હતા. કફર્યુ દરમિયાન રાત્રે લોકો ટોળે વળીને ન બેસે એટલે બાંકડા હટાવી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...